Home Rajpipla આજે “પેપર બેગ ડે” નિમિત્તે રાણીપુરા ગામમાં કાપડની થેલીના વિતરણ સાથે પર્યાવરણ...

આજે “પેપર બેગ ડે” નિમિત્તે રાણીપુરા ગામમાં કાપડની થેલીના વિતરણ સાથે પર્યાવરણ બચાવવા શપથ લેવાયા

12
0

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રાણીપુરા ગામમાં આજે પેપર બેગ ડે નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરી ગ્રામજનોને શપથ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો.


નાંદોદ તાલુકાના પર્યાવરણ પ્રેમી અને જનસેવક એવા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આજે પેપર બેગ દિવસ નિમિત્ત રાણીપુરા ગામના ગ્રામજનોને નિઃશુલ્ક કાપડની બેગ આપવામાં આવી હતી સાથે સાથે દરેકને બિસ્કિટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ગ્રામજનો પાસે પર્યાવરણ બચાવવા શપથ પણ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના સરપંચ ચંદ્રિકાબેન વસાવા એ પૂરતો સહકાર આપ્યો હતો.

Previous articleનર્મદા જિલ્લા VHP ની બેઠકમાં જિલ્લામાં ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે ચર્ચા કારાઈ
Next articleવલસાડના પન્નાબેન એન. પટેલ પી.એચ.ડી. થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here