Kheda (Anand)

આજે પણ ડાકોર મા નવો ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો

કોરોના નું સંક્રમણ સતત વધતું રહ્યું છે. આજે પણ ડાકોર મા રહેતા (દીપ મહંત) નામ ના વ્યક્તિ નો કેસ પોઝિટિવ આવેલ છે.અને તેમને સારવાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ડાકોર મા દરરોજ કોરોના નું સંક્રમણ વધતું રહ્યું છે દિવસે અને દિવસે કોરોના પોઝિટિવ કેસ આવે છે. આવે ડાકોર ની જનતા ને ખરેખર સમજવાની જરૂર છે.

જો ડાકોર મા કોરોના નું સંક્રમણ ખરેખર આપડે અટકાવવું હોય તો ડાકોર ની જનતા ને સમજી ને જ કામ વગર ઘર ની બહાર ન નીકળવું જોઈએ.

🙏🙏 ૩૬૫ Day News 🙏🙏

Leave a Reply

Your email address will not be published.