Home Gujarat રાજપીપળા માં વેપારીઓ કોરોના નો નેગેટીવ રિપોર્ટ નહિ હોય તો ધંધો નહિ...

રાજપીપળા માં વેપારીઓ કોરોના નો નેગેટીવ રિપોર્ટ નહિ હોય તો ધંધો નહિ કરી શકે ની જાહેરાય બાદ તંત્ર એ ફેરવી તોડ્યું

10
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં તંત્ર દ્વારા ફરતી કરાયેલી એક પ્રચાર રીક્ષા માં કરાયેલી જાહેરાત મુજબ દરેક લારી,ગલ્લા, દુકાનો માં ધંધો કરતા વેપારીઓ કે 45 થી વધુ ઉંમરના વેપારીઓ એ કોવિડ ટેસ્ટ અને રસીકરણ ફરજીયાત કરાવવાનો રહેશે જેમાં જે વેપારીઓ પાસે કોરોના નો નેગેટીવ રિપોર્ટ અવ્યાનુ સર્ટી હશે અને રસી લીધી હોવાના પુરાવા હશે તે જ વેપારીઓ ધંધો કરી શકશે બાકીના વેપારીઓ ધંધો નહિ કરી શકે તેવી રિક્ષામાં જાહેરાત થતાંજ રાજપીપળા બજાર ના ઘણા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ મીડિયા એ આ બાબતની નોંધ લેતાજ તંત્ર એ ફેરવી તોડ્યું હતું.અને રેકોર્ડિંગ માં ભૂલ થઈ હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કર્યો હતો.

Previous articleરાજપીપળા નગરપાલિકા ના યુવા સુકાનીઓ દ્વારા વધુ એક લોકઉપયોગી કામગીરી : તોતિંગ જોખમી વૃક્ષો કટિંગ કરાતા રાહત
Next articleસીસોદ્રા પટેલ ફળિયું કોરોન્ટાઇન કર્યું હોવા છતાં બહાર નિકળી જાહેરનામા નો ભંગ કરનાર વિરુદ્ધ ફરીયાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here