Home Surat નેત્રંગમાં વીજકરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત

નેત્રંગમાં વીજકરંટ લાગતા શ્રમિકનું કરૂણ મોત

21
0

ટેંપામાંથી બોરીઓ ખાલી કરતાં આકસ્મિત કરંટ લાગતા ઘટનાસ્થળ ઉપર મોતને ભેટ્યો,પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ હરીઓમ પ્રોવિજમઝન સ્ટોર પાસે ટેંપા નં :- જીજે-૦૧-ડીવી-૬૫૯૦ માંથી ડેડીયાપાડા ગામના સામરપાડા ગામનો શ્રમિક સંજય શામજી વસાવા ઉ.૩૩ સુકા નાળીયેલની બોરી ખાલી કરતો હતો,જે દરમ્યાન ટેંપાન ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને આકસ્મિત રીતે ડાબા હાથને અડી જતાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતા,બનાવની જાણ થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા,આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ


Previous articleગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના તમામ રીજિયોનલ કમિશનર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખ સાથેની કોરોનાની કામગીરી અંગેની વીડિયો કોન્ફરન્સનો પ્રારંભ.
Next articleદિલ્હીમાં કોરોના વિસ્ફોટ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લીધો મોટો નિર્ણય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here