Home Gujarat ટ્રાસ્કો લીમીટેડ કંપની દવારા લાકડીયા ના આજુબાજુ ના 7 થી વધારે...

ટ્રાસ્કો લીમીટેડ કંપની દવારા લાકડીયા ના આજુબાજુ ના 7 થી વધારે ગામ ના ખેડૂતો ને અન્યાય બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું

29
0

wrss xxi(a) transco limited દવારા લાકડીયા ટ્રાન્સમિશન લાઇન માં ગેરરીતી પૂર્વક સામાજિક વનીકરણ તેમજ ફળાઉ વૃક્ષ ના નિકંદન તેમજ ખેડૂતો ખોટી રીતે પોલીસ રક્ષણ લઈ ને ગુમરાહ કરી ને ડર ભય બતાવી ને હેરાન કરાઈ રહ્યા છે ત્વરિત કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર કલેક્ટર ભુજ કચ્છ ને આપવામાં આવ્યું

જય હિંદ સાથે ઉપરોક્ત વિષય અનુસંધાન પર જણવા નું કે ડબ્લ્યૂ.આર.એસ.એસ.એકસ.એક્સ.1 (એ) ટ્રાસ્કો લીમીટેડ કંપની દવારા લાકડીયા ના આજુબાજુ ના 7 થી વધારે ગામ ના ખેડૂતો ને અન્યાય કરી રહી છે જેમાં ખેડૂતો ના ફળાઉ વૃક્ષો નું નિકંદન કરી રહી છે. તેમજ ખેડૂતો ને પોલીસ રક્ષણ લઈ ને ડરાવી ભય ના માહોલ બનાવી ને પરેશાન કરાઈ રહ્યા છે જેમાં આ દેશ નું તાત ખેડૂતો આત્મ હત્યા કરવા તરફ ધકેલાય તેવા યતનો પ્રયતનો કરાઈ રહ્યા છે જેમાં રાજણસર ગામ મધ્યે ખેડૂત દવારા આત્મ હત્યા કરવા ની કોશિશ કરેલ હતી આ કંપનીઓ ના અધિકારો વિડિઓ માં સ્પષ્ટ કહી રહ્યા છે કે ગમે ત્યાં જાવ આ કામ કલેકટર અને નાયબ કલેકટર નું છે.


મતલબ કોઈ ભાગીદારી છે અથવા તો ટકાવારી નક્કી છે તેવી ખેડૂતો માં ભય ડર ફેલાયો છે પોલીસ ના રક્ષણ નું દુરુપયોગ કરી ને કહી રહ્યા છે જેલ માં નાખી દેવા માં આવશે સડશો રહ્યા તાનાશાહી જેવું માહોલ સર્જી રહી છે જેમાં વિધુત અધિનીયમ 2003 ની ધારા 68(1) નું સદંતર ઉલધન કરેલ છે સાથે વિધુત અધિનીયમો સડેચોક ઉલધન કરી રહી છે
ખેડૂતો ની પંચાયત માં ખરાઈ કર્યા વગર ચોક્સાઈ વગર અમુક ભૂમાફીઓ દંબગો ને રકમ ખેડૂતો ના હક ની ચૂકવાઈ રહી છે.
આ તમામ ખેડૂતો ના પ્રાણ પ્રશ્નો મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરાઈ હોવા સતા ન્યાય નથી મળી રહ્યું ત્યારે ન સુટકે આગામી 1 મેં
ના પંચાયતી રાજ ની સ્થાપના દિવસ ના દિવસે 7 થી વધારે ગામો ના ખેડૂતો દવારા રાધનપુર હાઇવે પર રામધૂન કરી ને જન આંદોલન કરવા માં આવશે રોડ રસ્તા ને જામ કરવા માં આવશે અને જે પણ ખેડૂતો ને તે દિવસે અન્યાય થશે તેના જીમેવારી આપ સાહેબ તેમજ તંત્ર રહેશે
આપ સાહેબ સમક્ષ નમ્રતા સાથે રજુઆત છે કે ત્વરિત આ કંપની નું કામ બંધ કરી ને જ્યાં સુધી ખેડૂતો ના પ્રશ્નો નું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્થગિત કરવા માં આવે તેવી માંગણી રહેલી છે નહીં તો હળવદ ના ખેડૂતો ની સાથે રહી ને ફરી એકવાર લાકડીયા મધ્યે રાધનપુર હાઇવે જામ કરવા માં આવશે..
નીલ વિઝોડા-રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ


Previous articleડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહયો છે
Next articleકોરોના વાયરસ ની ચેન તોડવા નેત્રંગ ટાઉન મા સ્વૈચ્છિક લોકડાઉન ના ત્રીજા દિવસે પણ જબરજસ્ત પ્રતિસાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here