Home Ahmedabad પ્રજાસત્તાક દિવસ ના અનુસંધાને ગાંધીધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ

પ્રજાસત્તાક દિવસ ના અનુસંધાને ગાંધીધામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ

142
0

યુનિટી, વિશ્વ સિંધી સેવા સંગમ ટીમ અને ગાંધીધામ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ તારીખ 25મી જાન્યુઆરી 2022ના રોજ બપોરે 12:30 વાગ્યેપ્લોટ નંબર 5.6, 7. વોર્ડ 3./9AE, ભારત નગર પાસે સનરાઈઝસ્કૂલ પાસે કરાયેલ,વૃક્ષારોપણ પ્રોજેક્ટ માટે અતિથિ તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રી ઈશિતાબેન ટીલવાણીને આમંત્રિત કરવામાં આવ્યા.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઈશિતા ટીલવાણી ની સાથે કૈલાસ બેન ભટ્ટ, વિશ્વ સિંધી સેવા સંગમના ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સુજાતા પ્રધાન, મમતા મંગલાની, નિર્મલા રાણા, મધુ ફતનાની, પૂનમ ખેમાની, ભારતી માખીજાણી, રેખાબેન, મિસ કચ્છ નયના ભાનુશાળી તથા ગાંધીધામ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરોમા નયનાબેન દેવજીભાઈ,કમલેશ શર્મા, ભરત મિરાણી,દેવજી ભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા.રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here