આજરોજ રણછોડજી મંદિર ના મહંત શ્રી વાસુદેવ જી મહારાજના સાનિધ્યમાં કોરોના માટે ઉકાળો તેમજ ગામ માટે માસ વિતરણ ગી કાર્યક્રમ રાખવામાં આવ્યો તેની અંદર હેમંતભાઈ પંડ્યા તેમજ સંપૂર્ણ પોલીસ સ્ટાફ કેતનભાઇ ગાંધી ગીતાબેન પટેલ રિતેશભાઈ પટેલ દર્શ દવે મયુરભાઈ સુથાર ધર્મેશ ભાઈ મિસ્ત્રી ધવલ કા પટેલ તેમજ દરેક કાર્ય કરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ રણછોડજી મંદિર દ્વારા કરવામાં આવ્યો હતો તેમાં એક હજારથી ઉપર લોકોએ લાભ લીધો હતો.
