Home Surat ઉમરપાડા ની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકી નું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ...

ઉમરપાડા ની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકી નું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ના હસ્તે થયું

17
0

માંગરોલ, દેગડીયા :ઉમરપાડા તાલુકાના વાડી અને ચવડા ગામે નવી બનેલી ચેક પોસ્ટ ચોકી નું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

વાડી ગામેથી પસાર થતા નેશનલ હાઈવે પર વાલીયા ત્રણ રસ્તા પાસે ચેક પોસ્ટ ચોકી ના નવા મકાન નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું વિધિવત્ રીતે રીબીન કાપી જિલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે નાયબ પોલીસ વડા સી એમ જાડેજા ઉમરપાડા નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી ભરવાડ તેમજ અન્ય રાજકીય આગેવાનો જિલ્લા પંચાયત સભ્ય દરિયાબેન વસાવા ગામના સરપંચ સપનાબેન ભુપેન્દ્રસિંહ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ચવડા ગામે મુખ્ય માર્ગ પર નિર્માણ થયેલ છે ચેક પોસ્ટ ચોકી નું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રસંગે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા અર્જુનભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleરાજપીપળામાં રથયાત્રાના દિવસે અમુક વિસ્તારોમાં સવારના ૭:૦૦ થી બપોરના ૧ :૦૦ વાગ્યા સુધી કરફ્યુનો અમલ જાહેર
Next articleભરૂચ- અંકલેશ્વર રસ્તા પર નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર નું થશે લોકાર્પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here