Home Kheda (Anand) ઉમરેઠમાં કોરોના કેહર ઉમરેઠમાં કોરોના દર્દીનું મોત

ઉમરેઠમાં કોરોના કેહર ઉમરેઠમાં કોરોના દર્દીનું મોત

38
0

ઉમરેઠમાં સટાક પોળ માં રહેતા ૫૮ વર્ષના પ્રફુલભાઈ ગોહિલ કોરોના દર્દી વડોદરા ખાતે સારવાર હેઠળ હતા..
ઉમરેઠમાં કુલ ૨૬ પોઝિટિવ કેસ અને ચારના મોત થયેલ છે.
ઉમરેઠ નગરજનોને સાવચેતી રાખવા તંત્રની નમ્ર અપીલ કરવામાં આવેલ છે


Previous articleદુકાનદારના ત્યાંથી દૂધ લાવી તેનો કેવી રીતે ઉપયોગ કરવો? જાહેર થઈ નવી ગાઈડલાઈન
Next articleપ્રણવ શાહ ઘ્વારા ડાકોરમાં નવી શાકમાર્કેટ પાસે જ દબાણ હટાવવા સાંસદને રજૂઆત કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here