Home Kheda (Anand) પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

52
0

પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ જી મહારાજ ને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ
આજ રોજ પેટલાદ પાસે આવેલ ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી આશ્રમ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સવારે 10 દિલ્હી થી સીધાજ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્વામીજી ને શાલ ઓઢાડી અને પુષ્પ હાર પેહરાવી ને તેઓ નું.બહુમાન કર્યું હતુ આ સમયે પ્રદીપભાઇ પટેલ દ્વારા સ્વામીજી તેમજ
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ નું સાલ તેમજ પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.સ્વામીજીના આગ્રહને માન આપી ને મંત્રી દેવુસિંહ ચૌહાણ એ સ્વામીજી સાથે પ્રીતિ ભોજન લીધું હતું આ પ્રસંગે પ્રદીપભાઇ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જી.પ. આણંદ,ચૌદ ગામ પાટીદાર સમાજના પ્રમુખ ખોડાભાઇ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કમલેશભાઈ પટેલ ,જિલ્લા ભાજપ મંત્રી ધર્મેન્દ્ર પંચાલ,સહિત સ્વામીજીના શુભ ચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here