GUJARAT

પ્રદેશ કોંગ્રેસ ના મહિલા આગેવાન એવા ઉષાબેન કુસકીયા એ “ગુજરાત ની ગાંથા” માં પોતાના અભિનયના ઓજસ પાથર્યા.

“વિશ્વાસ ફિલ્મ્સ” ગીર-સોમનાથ ના નિર્માતા ભગુભાઈ વાળા દ્વારા પેલી-મેં ના રોજ ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસે સૌ ગુજરાતીઓને ભેટ રૂપે આપેલ આ સોન્ગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન એવા ઉષાબેન કુસકીય એ પોતાના અભિનયના ઓજસ પાથરી-નિર્માતા-દિગદર્શક-ડાયરેક્ટર-ફોટો ગ્રાફર સહિતનાને આશ્ચર્ય માં મૂકી દીધા હતા.અભિનયમાં શબ્દો હતા જગદંબા ની જલતી જ્યા જ્યોત હજારો પીર પેગંબર ની શોભતી મજારો સન્માને ધરમ સર્વે હોય ઈદ કે દિવાળી ધન્ય ધરા ગુજરાતની સારી હિન્દૂ મુસ્લિમ એકતાને એક સૂત્રતા ના તાતણે બાંધતા આ ગીતમાં ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવાનો પૂરતો પ્રયાસ સૌરાષ્ટ્ર ના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર એવા પંકજભાઈ નિમાવત એ પુરા પ્રયત્ન કરી આ સોંગને પેલી – મેં ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસે રિલીઝ કરવાની ખાતરી આપેલ હોવાનું નિર્માતા ભગુભાઈ વાળા ની અખબારી યાદી માં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published.