Kheda (Anand)

રસી ઘણી જ લાભદાયક છે – સચિનભાઇ ઇશ્વરભાઇ રાવળ

નડીયાદ- સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જિલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહેલ છે. ત્યારે કોરોનાથી બચવા માટે કોવિડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સચિનભાઇ ઇશ્વરભાઇ રાવળે જણાવ્યુ હતુ કે,અમારા હરીયાણા ગામમાં આરોગ્ય ખાતામાંથી મફત રસીકરણ કરવામાં આવ્યુ છે. તે રસી ઘણી જ લાભદાયક છે. આજે મારા ફળીયામાંથી ઘણા લોકોએ રસીનો લાભ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.