Home Kheda (Anand) કોરોના મહામારીના કારણે ડાકોર ધામે વૈષ્ણવોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે

કોરોના મહામારીના કારણે ડાકોર ધામે વૈષ્ણવોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે

15
0

નડીયાદ- દેશભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોવાથી તકેદારીના પગલા સ્વરૂપે સેવક આગેવાન ભાઇઓ
તેમજ મેનેજર સાથે શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરના દર્શનના સમયો તા.૧૪/૦૪/૨૦૨૧થી બીજી સુચના ના મળે ત્યા સુધી વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે. જેમાં સવારના ૭-૩૦ વાગે નીજમંદિર ખુલી ૭-૪૫ વાગે મંગળીઆરતીના દર્શન થશે તેમજ ૯.૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. તેમ ડાકોર ટેમ્પલ કમીટીના મેનેજરે જણાવ્યુ હતુ.


Previous articleડૉ. ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતિ નિમિતે આંકલાવ ઇન્દિરા કોલોની ખાતે ભીમ સાક્ષર સેવા મંડળ દ્વારા ભારત ના બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જી ની પ્રતિમા નું આનવરણ
Next articleખેડા જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોની હોસ્પિટલો અંગેની માહીતી વેબસાઇટ પરથી મળી રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here