Home Bollywood ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos

ચર્ચામાં છવાઇ ગઇ Vani Kapoor, મહામારીને લઇને કહી આ વાત- See Photos

137
0

અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ.
અભિનેત્રી વાણી કપૂર (Vani Kapoor)નું કહેવું છે કે તેમણે કોવિડ મહામારીમાંથી સૌથી મોટો પાઠ શિખ્યો છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઇએ.

વાણી કપૂર (Vani Kapoor) એ આગળ કહ્યું કે મહામારી દરમિયાન મળેલી બીજી શિખામણ પ્રશંસાનો ભાવ છે.
તેમણે આગળ કહ્યું કે ‘મેં એક નવી રીત પર પણ ધ્યાન આપ્યું છે, તે એ છે કે આપણે આપણી જીંદગી માટે અને આપણે જેમને પ્રેમ કરીએ છીએ, તેમના માટે પ્રશંસાની નવી ભાવના અનુભવતા શીખી લેવું જોઇએ.

તો આગળ કહ્યું ”લોકોને ઘણી વસ્તુઓને લઇને આભારી હોવું જોઇએ. આ ઉપરાંત એ પણ યાદ રાખો કે દરેક વસ્તુને હળવાશમાં લેવી ન જોઇએ.’

લોકડાઉન દૂર થયા બાદ વાણી કપૂર પોતાના કામ પર પરત ફરવા માટે તૈયાર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here