Home Gujarat વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્‍મશાન આગામી ૧૦-દિવસ માટે બંધ રહેશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્‍મશાન આગામી ૧૦-દિવસ માટે બંધ રહેશે

49
0

વેરાવળ-પાટણ શહેર તથા આસપાસના લોકોને આથી જાણ કરવામાં આવે છે કે, વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્‍મશાનની ભઠૃીમાં સમારકામ ફરજીયાત કરાવવું જરૂરી હોવાથી આગામી ૧૦-દિવસ સુધી ગેસ આધારીત સ્‍મશાન બંધ રાખવા નગરપાલિકાને ફરજ પડેલ છે. જેથી આપ્‍તજનોની અંતિમ ક્રિયા માટે આવતા લોકોને વિનંતી છે કે, ભઠૃીનું સમારકામ થાય ત્‍યાં સુધી પરંપરાગત સ્‍મશાનની ખાટલીઓનો ઉપયોગ કરવા વેરાવળ નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.


Previous articleભરૂચ કોરોના સંક્રમણ વધતાં ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને અપીલ
Next articleડાંગ જિલ્લાનાં વડામથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ.યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here