Home Ahmedabad ગાંધીધામમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિદ્યાદાન મહાદાન નું પુણ્યકારક કાર્ય

ગાંધીધામમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિદ્યાદાન મહાદાન નું પુણ્યકારક કાર્ય

62
0

જ્યુપીટર ફાઉન્ડેશન ગાંધીધામની ટીમ દ્વારા 73માંપ્રજાસત્તાક દિને મોડેલ ગર્લ્સ હોસ્ટેલની કન્યાઓને 450 પુસ્તકોના સેટ આપીને ઉજવણીકરવામાં આવી હતી.આ કાર્યમાં ડૉ. સુનિતા દેવનાની (CEO પૂર્વ કચ્છ જ્યુપિટર ફાઉન્ડેશન)પિંકી બગરેચા(ઉપ પ્રમુખ ગાંધીધામ જ્યુપિટર ફાઉન્ડેશન)હેમા ગોલાણી,પૂજા લોઢા, લીનાબેન ઓસ્વાલ, દશા ડી.એન શાહ,કક્ષાબેન વોરાએ સેવા આપી હતી.


રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here