Home Surat વિશ્વ હિન્દુ પરિષદ, ભરૂચ દ્વારા પવિત્ર તુલસીના રોપાઓનું કુંડા સાથે વિતરણ કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ, ભરૂચ દ્વારા પવિત્ર તુલસીના રોપાઓનું કુંડા સાથે વિતરણ કરાયું

10
0

વિશ્વ હિન્દુ પરિષદ, ભરૂચ દ્વારા શકિતનાથ ઉપનગરમાં કલેકટર ઓફીસ પાસે આવેલ સોન તળાવડી વિસ્તારમાં પવિત્ર તુલસીના રોપાઓનું કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યું.






આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચજીલ્લાના મંત્રી અજયભાઈ મિશ્રા, નગર મંત્રી વિરેનભાઈ રામજીવાલા, નગર કોષાધ્યક્ષ હેમંતભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, કૃણાલભાઈ રાણા તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, માતૃશકિત તથા દુગાઁવાહિની ના કાર્યકર્તાઓ હાજર રહી તેઓના હસ્તે આ પવિત્ર તુલસીના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleભરૂચ- અંકલેશ્વર રસ્તા પર નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર નું થશે લોકાર્પણ
Next articleટ્રેકટર,રીક્ષા,મોટર સાયકલ જેવા વાહનનોની ચોરી કરતા ૦૫ ચોર ને પકડી ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદામાલ કી.રુ. 9,40,000 / રીકવર કરતી પાટણ પોલીસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here