Home South-Gujarat વિશ્વ સિંધી સેવા સંગમ કચ્છ ટીમ અને ગાંધીધામ કોઓપરેટીવ બેંક આદિપુરના સંયુક્ત...

વિશ્વ સિંધી સેવા સંગમ કચ્છ ટીમ અને ગાંધીધામ કોઓપરેટીવ બેંક આદિપુરના સંયુક્ત ઉપક્રમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે યોજાયો વૃક્ષારોપણ અને રોપા વિતરણ નો કાર્યક્રમ

81
0

આદિપુર સ્થિત કો.ઓપરેટીવ બેંક ખાતે આજે તારીખ 17 સપ્ટેમ્બર 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે વિશ્વ સિંધી સેવા સંગમ અને ગાંધીધામ કો.ઓપરેટીવ બેંક આદિપુર દ્વારા રોપા વિતરણ અને વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ આ પ્રસંગે બેન્કના board of directors અને વિશ્વ સિંધી સેવા સંગમના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.






ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here