Home South-Gujarat વાલિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક વીક એન્ડ લોકડાઉન ની જાહેરાત કરાય

વાલિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક વીક એન્ડ લોકડાઉન ની જાહેરાત કરાય

86
0

શુક્રવાર ની રાત્રે ૮ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સ્વયંભૂ લૉકડાઉન ની જાહેરાત
વાલિયા માં કોરોના ના કેસ વધતા વાલિયા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં શુક્રવાર ના રાત્રે ૮ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સ્વયંભૂ લૉકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે
વાલિયા પંથકમાં પણ કોરોના એ પોતાનો પંજો ફેલાવ્યો છે અને કેટલાય દર્દીઓ ને સકંજા માં લીધા છે આ પરિસ્થિતિ માં વાલિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયત હદ વિસ્તાર માં શુક્રવાર ના રાત્રી ના ૮ વાગ્યા થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સ્વયંભૂ લોકડાઉન રાખવા માટે અપીલ કરવામાં આવી છે વાલિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરાયેલા સૂચના પત્રમાં તમામ ધંધા તેમજ વ્યાપારને શુક્રવાર ની રાત્રે ૮ વાગ્યાથી બંધ રાખવા માટે જણાવવા માં આવ્યું છે નોંધનીય છે કે ગત સપ્તાહે પણ ગ્રામ પંચાયત ની આ સૂચના ને વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો ત્યારે ગ્રામજનો ના હિતમાં આ નિર્ણય ખરેખર આવકાર્ય છે
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleડાંગ જિલ્લાનાં વડામથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ.યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન
Next articleઅંકલેશ્વર શહેર ના વોર્ડ નંબર ૩ માં વિશ્વ પુસ્તક દિને શેરી લાયબ્રેરી ની શરૂઆત કરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here