Home Gujarat ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ!!

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ!!

64
0

ગુજરાતમા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી ગઈકાલે 15 મોત થયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here