Surat

ભારત રત્ન, મહામાનવ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની ૧૩૦ મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબાસાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ

ભારત ના બંધારણ ના રચયિતા, ભારત રત્ન, મહામાનવ ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની ૧૩૦ મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ બાબાસાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી.

આ પ્રશંગે ભરૂચ ના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,જીલ્લા ભાજપા ના સન્માનનીય પ્રમુખ શ્રી મારુતિસિંહજી અટોદરીયા, ભરૂચ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રીદુષ્યંતભાઈ પટેલ, જીલ્લા ભાજપા ના મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, જીલ્લા ભાજપા મંત્રીશ્રી,ભરૂચ શહેર મહામંત્રીશ્રી,ભરૂચ નગર પાલીકા પ્રમુખ શ્રી અમીતભાઈ ચાવડા, નગરસેવકશ્રીઓ,ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ સુતરીયા સહીત આગેવાનશ્રીઓ,કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.